સજીવારોપણ અલંકારઃ—
નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે...
નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.
સડક પડખું વાળીને સુઇ ગઇ.
રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.
ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.
✏END
Social Plugin